Mon,09 December 2024,11:54 am

અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા

  • અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા

સુનીલ શેટ્ટીની દીકરી અથિયાના લગ્ન ક્રિકેટર કેએલ રાહુલ સાથે થઇ ગયા છે. બંનેએ રોમાન્ટિક અંદાજમાં પોઝ આપ્યો હતો. અથિયાએ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ કેએલ રાહુલના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી. અથિયા અને કેએલ રાહુલે ખંડાલામાં લગ્ન કર્યાં છે.
  • અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા
  • અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા
  • અથિયા અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઇ ગયા