Thu,18 July 2024,2:24 pm

મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકોએ કરી આવી કોમેન્ટ

  • મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકોએ કરી આવી કોમેન્ટ

મૌની રોયે ફરી એક વખત તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે, બ્લેક બિકિનીમાં તે હોટ લાગી રહી છે, જો કે તેના ફેન્સ આ વખતે તેની મજાક પણ કરી રહ્યાં છે. ઘણા ફેન્સ કહી રહ્યાં છે કે એટલું પણ ડાયેટ ન કરો કે તમે હવાના ઝોકાથી ઉડી જાઓ. કોઇએ લખ્યું છે કે હાંડકાંનો ઢાંચો લાગી રહી છે મૌની....
  • મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકોએ કરી આવી કોમેન્ટ
  • મૌની રોયે બ્લેક બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકોએ કરી આવી કોમેન્ટ