Thu,25 April 2024,4:40 am

અવતાર-2 એ 4 દિવસમાં કરી 3600 કરોડ રૂપિયાની કમાણી

  • અવતાર-2 એ 4 દિવસમાં કરી 3600 કરોડ રૂપિયાની કમાણી


જેમ કેમરૂનની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટરે અપેક્ષા કરતા વધારે કમાણી કરી છે, દુનિયાભરમાં આ ફિલ્મે 4 જ દિવસમાં 3600 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી લીધી છે. ભારતમાં પણ આ ફિલ્મને જોરદાર ઓપનિંગ મળ્યું છે, આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખે તેવા શક્યતા છે.
  • અવતાર-2 એ 4 દિવસમાં કરી 3600 કરોડ રૂપિયાની કમાણી