Sat,20 April 2024,3:00 pm

ઉર્ફીએ પોતાના બોલ્ડ અવતારની ટીકા કરનારાઓને આપ્યો જવાબ

  • ઉર્ફીએ પોતાના બોલ્ડ અવતારની ટીકા કરનારાઓને આપ્યો જવાબ


કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી ઉર્ફી હવે તો એવા કપડા પહેરી રહી છે કે લોકો તેની સામે રોષ વ્યક્ત કરી રહ્યાં છે, સોશિયલ મીડિયામાં ઉર્ફી પણ તેની ટીકા કરનારાઓને ગાળો આપી રહી છે. આ વખતે તેને કહ્યું કે હું કપડાં પહેરું કે ના પહેરું તમારા બાપનું શું જાય છે. તમારું કામ કરોને, તમે પહેરો, તમારી વહુ, દીકરીઓને પહેરાવો, હું તમારી કંઈ નથી લાગતી.
  • ઉર્ફીએ પોતાના બોલ્ડ અવતારની ટીકા કરનારાઓને આપ્યો જવાબ