Thu,25 April 2024,6:20 pm

પાકિસ્તાની અનીસા શેખની શોસિયલ મીડિયામાં ચર્ચા

  • પાકિસ્તાની અનીસા શેખની શોસિયલ મીડિયામાં ચર્ચા


20 વર્ષની અનીશા શેખ પાકિસ્તાની-અમેરિકન સિંગર, એક્ટ્રેસ અને મોડલ છે. ઓક્ટોબર મહિનામાં તેના મિસ ગ્રાન્ડ પાકિસ્તાન 2022 બનવાની ખબર હતી. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી અનીશા શેખ ન્યૂયોર્ક ફેશન વીકમાં જોવા મળી હતી, તે ચર્ચામાં ત્યારે આવી જ્યારે ફેશનમાં વીકમાં તેણે પાકિસ્તાનને રિપ્રેઝન્ટ કર્યું, પરંતુ ઈન્ડિયન ડિઝાઈનર દ્વારા બનાવેલો લહેંગો પહેર્યો હતો
  • પાકિસ્તાની અનીસા શેખની શોસિયલ મીડિયામાં ચર્ચા
  • પાકિસ્તાની અનીસા શેખની શોસિયલ મીડિયામાં ચર્ચા