Thu,21 September 2023,8:48 pm

ફેશનની દુનિયાને અલવિદા, આ જાણીતી મોડલે કબૂલ્યો ઈસ્લામ ધર્મ

  • ફેશનની દુનિયાને અલવિદા, આ જાણીતી મોડલે કબૂલ્યો ઈસ્લામ ધર્મ

જાણીતી મોડેલ અને અભિનેત્રી મરીન એલ હિમરના નવા ફોટોએ તેના ફેન્સને હેરાન કરી દીધા છે. મરીન એલ હિમર ફેશન અને સ્ટાઈલને છોડીને હિજાબ પહેરમાં જોવા મળી છે. ફ્રાન્સની જાણીતી મોડલ મરીન એલ હિમરે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે અને ફેશનની દુનિયાને અલવિદા કહ્યું છે, કે મક્કાની મુલકાતે પણ પહોંચી હતી
  • ફેશનની દુનિયાને અલવિદા, આ જાણીતી મોડલે કબૂલ્યો ઈસ્લામ ધર્મ
  • ફેશનની દુનિયાને અલવિદા, આ જાણીતી મોડલે કબૂલ્યો ઈસ્લામ ધર્મ