Tue,26 September 2023,3:47 am

વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપડા પોતાના કલ્ચરને નથી ભૂલી

  • વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપડા પોતાના કલ્ચરને નથી ભૂલી

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષ બાદ ભારત પરત ફરી છે. એરપોર્ટમાં પ્રવેશતાની સાથે તેના ફેન્સે તેને ઘેરી લીધી હતી. અભિનેત્રીએ ખૂબ જ સિમ્પલ કપડાં પહેર્યાં હતાં, જે તેની સાદગીને સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યાં હતાં. તમામ ડેનિમ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
  • વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપડા પોતાના કલ્ચરને નથી ભૂલી
  • વર્ષો બાદ ભારત પરત ફરેલી પ્રિયંકા ચોપડા પોતાના કલ્ચરને નથી ભૂલી