Thu,25 April 2024,8:24 pm

શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ

  • શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ


મલાઇકા અરોરા બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની ફિટનેસ અને ફેશનને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેની દરેક સ્ટાઇલ ફેન્સના દિલ જીતી લે છે. પાર્ટી હોય કે ઈવેન્ટ દરેક એક ફંક્શન માટે હસીના એવા આઉટફિટ્સ પસંદ કરે છે, જે તેને હોટ લુક આપવાનું કામ કરે છે. હાલમાં જ તેનું એક હોટ ફોટોશૂટ સામે આવ્યું છે. તેણે ક્રોપ શર્ટ સાથે મેચિંગ મીની સ્કર્ટ પહેર્યું હતું અને તેની મધ્યમાં હેમલાઇન સુધીનાં સોનાનાં બટન હતાં.
  • શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ
  • શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ