Sun,04 June 2023,2:02 am

ઇન્ટરનેટ પર છવાયા અનુષા દાંડેકરેના જલવા

  • ઇન્ટરનેટ પર છવાયા અનુષા દાંડેકરેના જલવા


અભિનેત્રી અનુષા દાંડેકરના બિકીનીમાં આવેલા નવા ફોટોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, આ વખતે તેને બિકીનીમાં તેના હોટ ફોટો શેર કર્યાં છે તેના ફેન્સ તેને પસંદ કરી રહ્યાં છે. અગાઉ પણ તે પોતાના હોટ ફોટોને લઇને ચર્ચામાં આવી ચુકી છે.
  • ઇન્ટરનેટ પર છવાયા અનુષા દાંડેકરેના જલવા