Sat,11 May 2024,8:16 am

જેકલીન ફર્નાન્ડિઝના આંગળીનાં ટેરવે બેલેન્સ કરતા ફોટો વાયરલ

  • જેકલીન ફર્નાન્ડિઝના આંગળીનાં ટેરવે બેલેન્સ કરતા ફોટો વાયરલ


જેકલીન ફર્નાન્ડિઝે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં તે પગની આંગળી અને અંગુઠાનાં ટેરવે બોડી બેલેન્સ કરતી નજર આવી રહી છે. જેકલીન એક ડાન્સર પણ છે. તે પોતાનાં ડાન્સિંગ ફોટો અને વીડિયોઝ અવાર નવાર શેર કરતી રહે છે.
  • જેકલીન ફર્નાન્ડિઝના આંગળીનાં ટેરવે બેલેન્સ કરતા ફોટો વાયરલ
  • જેકલીન ફર્નાન્ડિઝના આંગળીનાં ટેરવે બેલેન્સ કરતા ફોટો વાયરલ