સુરતઃ ફરી એક વખત સુરતમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. અગાઉ એક તરફી પ્રેમમાં ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી, હવે આવો જ કિસ્સો શહેરમાં સામે આવ્યો છે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવક-યુવતી ત્રણ વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમિકાએ પોતાના લગ્ન બીજે થવાના છે તેવી વાત કરતા જ પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને જાહેરમાં જ છરીના ઘા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી છે.
શૈલેષ વિશ્વકર્મા અને મૃતક નીલુ વિશ્વકર્મા એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ નીલુના લગ્ન અન્ય કોઇ જગ્યાએ થવાની વાત સાંભળતા જ પ્રેમી શૈલેષ પાગલ બની ગયો હતો અને તેને છરીના ઘા મારીને નીલુની હત્યા કરી નાખી હતી. આ બંને પાડોશમાં જ રહેતા અને ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ નીલુના લગ્નની વાત આરોપી શૈલેષને ગમી નહીં અને તેને છરીથી તેની હત્યા કરી નાખી.
પોલીસે આરોપી શૈલેષની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે, મૃતકનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59
ભરૂચમાં11 વર્ષની માસૂમ સગીરા પર પડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ | 2026-03-05 17:13:18
સુરત પાસપોર્ટ ઓફિસમાં 3 દિવસમાં બીજી વાર ધમકીનો શંકાસ્પદ મેઇલ મળ્યો | 2026-03-02 19:24:17