Sat,18 May 2024,11:56 pm
Print
header

અમદાવાદમાં અસહ્ય બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો, વાતાવરણમાં પ્રસરી ઠંકક

અમદાવાદઃ શહેરમાં અસહ્ય બફારા બાદ ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જ્યારે પૂર્વ વિસ્તાર- જમાલપુર, નરોડા, નિકોલ રોડ, કુબેરનગર, સરદારનગર, બાપુનગરમાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જૂન-જુલાઇમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

નોધનિય છે કે ગઇકાલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોના ખેતીના પાકને રાહત મળી હતી.અસહ્ય ગરમી અને બફારાથી સૂકાઇ રહેલા પાકને જીવનદાન મળ્યું છે. રાજ્યમાં પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch