અમદાવાદઃ ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિશેલ માર્શની એક હરકતને કારણે લાખો ક્રિકેટ ચાહકો નારાજ થયા છે. અમદાવાદમાં ભારત સામેની છ વિકેટની શાનદાર જીત બાદ વર્લ્ડકપ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાએ કબ્જો કર્યો છે. પરંતુ આ ટ્રોફિનું ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ અપમાન કર્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી એક તસવીરમાં ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો અને ક્રિકેટ ચાહકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. માર્શ જે 2015માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતો, રવિવારે 15 રન બનાવીને જસપ્રિત બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે તે કેચ આઉટ થયો હતો.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
જીત બાદ તે ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો.ક્રિકેટ ચાહકોએ આ વર્તનને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું કે ટ્રોફી માટે તેમને થોડું સન્માન હોવું જોઈએ. ફેન્સે કપિલ દેવ, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો શેર કરી છે, જેમાં તેઓ ટ્રોફીનું સન્માન કરતા જોવા મળે છે. કપિલ દેવે ટ્રોફીને માન આપીને તેમના માથા પર મૂકી તેનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે મિશેલ માર્શે આ સન્માનનું અપમાન કર્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
આ કેસ બન્યો ચર્ચાનો વિષય....વિદેશી યુવતીએ ફાર્મા કંપનીના સીએમડી પર લગાવ્યો બળાત્કારનો આરોપ | 2023-11-24 08:42:56
ISISના મોટા આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ...અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક મોટા શહેરો હતા નિશાના પર | 2023-11-23 14:38:37
ગુજરાત પોલીસમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ | 2023-11-23 09:09:02
અમદાવાદ પોલીસનો તોડકાંડઃ 3 પોલીસકર્મીઓ, 7 ટીઆરબી સસ્પેન્ડ, વેપારી ફરિયાદ નોંધાવશે તો અપહરણ-ખંડણીનો ગુનો નોંધાશે- Gujarat Post | 2023-11-22 15:36:08