Mon,14 October 2024,4:36 am
Print
header

ICC એ વર્લ્ડકપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત, 12 ખેલાડીઓની યાદીમાં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ

ભારતના 6 ખેલાડીઓનો સમાવેશ

બેસ્ટ પર્ફોરમન્સ કરનારા ખેલાડીઓનો સમાવેશ

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડકપ 2023 માટે 'ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ'ની જાહેરાત કરી છે. આ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે, જેણે પોતાની ટીમને આ ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતાડી છે.આ યાદીમાં વધુમાં વધુ 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ સિવાય શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના 1-1 ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે રવિવારે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપ જીતી લીધો હતો.

ICC વર્લ્ડ કપ 2023 'ટૂર્નામેન્ટની ટીમ'

ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને ગેરાલ્ડ કોએત્ઝીનો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch