અમેરિકાઃ માર્વેલ સિનેમેટિક યુનિવર્સ અને બ્લેક પેન્થર ફેમ સ્ટંટમેન તારાજા રામસેસનું એટલાન્ટામાં એક કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી હોલિવુડ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે.આ અકસ્માતે તારાજા રામસેસ સહિત ત્રણ બાળકોના મોત થયા છે. તારાજા રામસેસની કાર તૂટેલા ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતાં આ ઘટના બની હતી.
આ અકસ્માતમાં 41 વર્ષના સ્ટંટમેનની સાથે તેની 13 વર્ષની પુત્રી, 10 વર્ષનો પુત્ર અને નવજાત બાળકનું મોત થયું હતું. તારાજા રામસેસની માતા અકીલી રામસેસે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. અકિલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પુત્ર તારાજા રામસેસ સાથે પોતાનો એક ફોટો શેર કરીને તેના મૃત્યુંના સમાચાર શેર કર્યાં હતા.
માતાએ આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું - 'મારો સુંદર, પ્રેમાળ, પ્રતિભાશાળી પુત્ર તારાજા, મારા બે પૌત્રો, તેમની 13 વર્ષની પુત્રી સુંદરી અને તેમની 8 અઠવાડિયાની નવજાત પુત્રી ફુજીબોનું ગઈકાલે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું છે. આ સમાચાર સામે આવ્યાં બાદ તારાજા રામસેસનો આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે, બીજી તરફ સમગ્ર ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે.
રામસેસ માત્ર માર્વેલ સિનેમેટિક યુનિવર્સ (MCU)માં તેમના અદ્ભભૂત સ્ટંટ વર્ક માટે જાણીતા ન હતા, પરંતુ તેમણે એવેન્જર્સ: એન્ડગેમ અને બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેમના કામ સાથે કાયમી છાપ પણ છોડી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55