ગાંધીનગરઃ ઉત્તરાયણ પર ગુજરાત આવેલા ગૃહમંત્રી અમિત શાહે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપની ફરીથી ભવ્ય જીત થશે અને સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, ગુજરાતની જનતાએ 182 માંથી 156 બેઠકો આપીને સાબિત કરી દીધું છે કે તેઓ વિકાસની ભાજપ સરકાર સાથે છે, કોંગ્રેસ અને આપનો સફાયો થઇ ગયો છે.
2024 માં પણ દેશની જનતા મોદીને આપશે આર્શીવાદઃ શાહ
કોંગ્રેસવાળાઓ નવા કપડાં પહેરીને આવી ગયા હતા, જનતાએ ઘરભેગા કર્યાંઃ શાહ
આદરેજ ગામમાં વિકાસ કાર્યોના લોકાર્ષણ-ખાતમુહૂર્તમાં શાહે નરેન્દ્ર મોદીના વખાણ કરીને પ્રચંડ જીતની આશા વ્યક્ત કરી છે.શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે પણ કોંગ્રેસના નેતાઓ નવા કપડા પહેરીને આવી ગયા હતા, પરંતુ જનતાએ આ બધાને ઘરભેગા કરી નાખ્યાં છે. જેના પરથી સાબિત થઇ રહ્યું છે કે જનતા મોદી સાથે છે અને 2024માં પ્રચંડ જીત મેળવીને ભાજપની જ સરકાર બનવાની છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
સ્વચ્છ અને સ્વસ્થ ગાંધીનગરના સંકલ્પની દિશામાં મોટી આદરજમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાથે આશરે ₹50 કરોડના પાણી પુરવઠા અને અન્ય વિકાસ કામોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.
— Amit Shah (@AmitShah) January 15, 2023
તેમજ પ્લાસ્ટીકમુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને 8 ગામોના કચરાનુ રિસાયકલીંગ હેતુ વાહનોને લીલી ઝંડી આપી. pic.twitter.com/FLn41bPhkb
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
કોર્ટનો મોટો ચૂકાદો, સુરત દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને આજીવન કારાવાસની થઇ સજા | 2023-01-31 16:00:00
સુરત દુષ્કર્મ કેસમાં કોર્ટે આસારામને ઠેરવ્યો દોષિત, 6 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં | 2023-01-30 21:02:41
પેપર ફોડ ગેંગ પર પોલીસ રાખશે નજર ! જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને સરકારે જાહેર કર્યાં નિયમો | 2023-01-27 11:06:00
અધધ...રૂપિયા 30 કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં SMCના PI દહિયા સસ્પેન્ડ ! હજુ ખુલશે અનેક તોડકાંડ | 2023-01-19 23:54:12