Fri,03 May 2024,9:37 pm
Print
header

અંબાલાલ પટેલે કરી આગાહી, રાજ્યમાં 10 અને 11 એપ્રિલે કમોસમી વરસાદ થઇ શકે છે

અંબાલાલ પટેલે કમોસમી વરસાદની કરી આગાહી

10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેમજ આગામી સમયમાં ગરમીનો પારો વધવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે.

કમોસમી વરસાદ બાદ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકે છે. 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં સરેરાશ તાપમાન 43 ડિગ્રી સુધી થઇ શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગરમી વધવાની આગાહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch