(ફાઇલ ફોટો)
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું સોનું
વિદેશથી આવેલા મુસાફરો પાસેથી સોનું જપ્ત કરાયું
અંદાજે 39 લાખ રૂપિયાનું સોનું પકડાયું
અમદાવાદઃ ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી સ્મગલિંગનું સોનું ઝડપાયું છે, ડીઆરઆઇની ટીમે અંદાજે 685 ગ્રામ સોનું લઇને આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં છે. આ લોકો દુબઇની ફ્લાઇટમાં આવ્યાં હતા અને સોનું ગેરકાયદેસર રીતે લઇને આવ્યાં હતા.
સલીમ મોહંમદ, ફૈઝાન અને મોહમંદ રશિદ મોસા નામના લોકો ઝડપાયા
દુબઇની ફ્લાઇટમાં આવ્યાં હતા ત્રણેય લોકો
ડીઆરઆઇએ તેમની તપાસ કરતા તેમને આ સોનું સંતાડ્યું હતુ તે મળી આવ્યું હતુ, હાલમાં આ લોકોની પૂછપરછ થઇ રહી છે, નોંધનિય છે કે અગાઉ પણ આવી રીતે અનેક વખતે સોનાનું સ્મગલિંગ થયું છે, અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું પહેલા પણ જપ્ત કરાયું છે. હાલમાં તપાસ ચાલી રહી છે કે આ ત્રણેય લોકો કોના માટે કામ કરતા હતા અને આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતુ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, ભારતનું નામ લઈને કહી આ વાત | 2024-09-05 15:36:32
અમેરિકાના ટેક્સાસમાં માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોનાં મોત, 5 ગાડી એકબીજા સાથે અથડાઇ હતી | 2024-09-04 16:04:19
દેશમાં આ રાજ્યમાં સરકારે ડેન્ગ્યુને મહામારી કરી જાહેર, મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે તો થશે આટલો દંડ- Gujarat Post | 2024-09-04 08:30:44
AAP નેતા ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર પ્રમોશન મળ્યાંની વાતનો વિવાદ વધ્યો, અમદાવાદ પોલીસે આપ્યો જવાબ | 2024-09-04 18:05:37
PM મોદી 15 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ, જાણો કાર્યક્રમ | 2024-09-04 17:50:13
Ahmedabad News: રાણીપના પીઆઈ બી ડી ગોહિલ સસ્પેન્ડ, પોલીસ કમિશનરનો આદેશ છતાં મહિલાની ફરિયાદ ન લીધી- Gujarat Post | 2024-09-04 11:23:47