રાત્રે ભોજન કર્યા બાદ 4 વૃદ્ધો સૂઈ ગયા હતા
સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખુલ્યો
ગેસ ગિઝર પણ ચાલુ હતુ
સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી સનસની મચી ગઇ છે. જહાંગીરપુરાના રાજહંસ રેસીડેન્સીમાં આ ઘટના બની છે. ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
સુરતના જહાંગીરપુરા-મોરાભાગળના 4 લોકોનાં મોત થયા છે. તે આપઘાત છે કે ગેસ ગિઝરને કારણે આવું થયું છે તે તપાસનો વિષય છે. રાત્રે ભોજન કર્યા બાદ ચારેય વૃદ્ધો સૂઈ ગયા હતા. સવારે સ્વજન નાસ્તો આપવા આવ્યાં ત્યારે દરવાજો ન ખોલતાં પોસીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યોની પૂછપરછ થઇ રહી છે.
મૃતકોમાં ત્રણ સગી બહેનો અને એક પુરૂષ
1.હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા-55 વર્ષ
2.જસુબેન કેશુભાઈ વાઢેર -55 વર્ષ
3.ગૌરીબેન હીરાભાઈ મેવાડા-57
4.શાંતાબેન નાનજીભાઈ વાઢેર -56
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
શેરબજાર અને સોનામાં રોકાણની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી, હવાલા મારફતે દુબઈ મોકલવામાં આવતા હતા પૈસા, ચારની ધરપકડ | 2025-03-28 09:01:04
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
ACB એ એક જ દિવસમાં ત્રણ શખ્સોને ઝડપી લીધા, GST અધિકારી અને નાયબ મામલતદાર પર સકંજો | 2025-03-20 19:52:48
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન કરાયું | 2025-03-11 17:04:00
સુરતમાં સામૂહિક આપઘાતથી પરિવાર વિખેરાયો, લોનના હપ્તા ન ભરી શકતા પરિવારનો આપઘાત- Gujarat Post | 2025-03-08 14:56:13
બેશરમીથી સગીરને માર મારનારા PSI ને સુરતથી મોરબી પાછા મોકલી દેવાયા, પીએમના કાર્યક્રમ પહેલાનો બનાવ | 2025-03-07 21:10:42