ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે અને ધારાસભ્યોને સંબોધશે. ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વન નેશન, વન એપ્લીકેશન'ની વિભાવના પર અમલમાં આવેલ પ્રોજેક્ટ એનવીઇએનું ઉદ્ઘઘાટન કરશે અને પછી ધારાસભ્યોને સંબોધિત કરશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરવા અને 13 સપ્ટેમ્બરથી શરૂ થતા 15મી વિધાનસભાના ત્રીજા સત્ર દરમિયાન ગૃહને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. નોંધનિય છે કે હવે ગુજરાત વિધાનસભા સમયની સાથે ટેક્નોલોજીથી સજ્જ કરાઇ છે અને તમામ કામો ડિઝિટલ માધ્યમથી કરવામાં આવશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમદાવાદ કમલેશ શાહને ત્યાં દરોડામાં 4 કરોડ રોકડા, 10 લોકર સહિત મળી આ વસ્તુઓ | 2025-01-12 10:01:21
અસલી SGST કર્મચારી તોડબાજી માટે નકલી આઇટી અધિકારી બની ગયો, દાહોદમાં આ ગેંગ ઉઘાડી પડી ગઇ | 2025-01-11 21:06:43
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
Delhi Election: 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આ તારીખે પરિણામ આવશે | 2025-01-07 15:26:00
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
અમદાવાદમાં અંદાજે 15 જગ્યાઓએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા- Gujarat Post | 2025-01-11 11:48:31
અમદાવાદમાં 3 પીએસઆઈ, 19 કોન્સ્ટેબલની કે કંપનીમાં બદલી - Gujarat Post | 2025-01-08 17:39:47
કર્ણાટક બાદ ગુજરાતમાં પણ HMPV વાયરસનો કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાના બાળકને લાગ્યો ચેપ | 2025-01-06 15:57:50