વર્લ્ડકપની મેચોમાં પાકિસ્તાનની ટીમનું નબળું પ્રદશન
ચાહકોમાં રોષનો માહોલ, ભારત સામે પણ થઇ હતી હાર
ઇસ્લામાબાદઃ આજનો દિવસ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે મહત્વનો છે, એક તરફ વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 117 રન બનાવીને 50 મી સદી પણ બનાવી છે અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પીએમ મોદી સહિતની અનેક હસ્તીઓએ વિરાટને અભિનંદન પાઠવ્યાં છે. બીજી તરફ હાર પર હારનો સામનો કરી રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપી દીધું છે. ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યાં બાદ બાબર આઝમ સામે જોરદાર રોષ હતો, હવે તેને રાજીનામું આપી દીધું છે.
અમદાવાદમાં ભારત સામે પણ પાકિસ્તાનનો થયો હતો પરાજય
પાકિસ્તાનની 9 માંથી 5 મેચોમાં હાર બાદ તે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું હતુ, બાબર આઝમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે, લખ્યું છે હું ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદ છોડી રહ્યો છું. તેને પાકિસ્તાની ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો છે, સાથે જ કહ્યું છે કે નવા કેપ્ટન અને ટીમને મારો પુરો સપોર્ટ રહેશે. તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માન્યો છે, જો કે અગાઉથી જ લાગી રહ્યું હતુ કે બાબર આઝમે થોડા જ દિવસોમાં કેપ્ટન પદ છોડવું પડશે. અમદાવાદમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે હારી ગઇ હતી, ત્યારે જ પાકિસ્તાનમાં આઝમ સામે રોષ ફાટી નીકળ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
— Babar Azam (@babarazam258) November 15, 2023
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55