Sat,04 May 2024,2:52 am
Print
header

Middle East: શરણાર્થી શિબિર પર ઇઝરાયેલી સેનાની કાર્યવાહી, 14 લોકોનાં મોત

જેરુસેલમઃપશ્ચિમ એશિયા છેલ્લા 7 મહિનાથી યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહ્યું છે. 7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલા હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 34 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. ઇઝરાયેલે પેલેસ્ટિનિયન વિસ્તારને નિશાન બનાવ્યો છે, જેમાં 14 લોકો માર્યાં ગયા છે.

પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, પશ્ચિમ કાંઠાના એક શરણાર્થી શિબિર પર ઇઝરાયેલી સેનાની કાર્યવાહીમાં 14 લોકો માર્યા ગયા છે. સીએનએનના અહેવાલ મુજબ, પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પશ્ચિમ કાંઠાના નૂર અલ-શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ના ઓપરેશન દરમિયાન ઘણા લોકોના મોત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોનાં મોત

આ સિવાય દક્ષિણના સૌથી દક્ષિણી શહેર ગાઝામાં શનિવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 9 લોકો માર્યાં ગયા હતા.મૃતકોમાં છ બાળકોનો સમાવેશ થાય છે. ગાઝાના નાગરિક સંરક્ષણ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે થયેલા હુમલામાં રફાહ શહેરની પશ્ચિમમાં તેલ સુલતાન વિસ્તારમાં રહેણાંક મકાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના રેકોર્ડ મુજબ 6 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષના મૃતદેહને રફાહની અબુ યુસેફ અલ-નજ્જર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch