Sun,19 May 2024,4:31 am
Print
header

અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post

અમદાવાદઃ સુરત બાદ અમદાવાદમાં પણ ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે.ઈન્કમટેક્સ વિભાગ દ્વારા શહેરમાં 40 સ્થળો પર દરોડાની કામગીર હાથ ધરવામાં આવી છે.અંદાજે 100 જેટલા ઇન્કમટેક્સના અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે.

સ્વાતિ ગ્રુપના નજીકના કેમિકલ ગ્રુપ પર પણ દરોડા
આંબલી રોડ પર આવેલી ઓફિસ સહિત 40 સ્થળોએ દરોડા
કરોડો રૂપિયાની ટેક્સચોરીનો થઇ શકે છે પર્દાફાશ
આઇટીને મહત્વના દસ્તાવેજો મળ્યાં છે

સ્વાતિ બિલ્ડકોન અને તેની સાથે જોડાયેલા નજીકના લોકોના સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યાં છે, આંબલી રોડ પર આવેલી બિલ્ડરોની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યાં છે. ઉપરાંત અન્ય જગ્યાઓ પર પણ આઇટીના અધિકારીઓ દ્વારા તપાસ થઇ રહી છે, ઇન્કમટેક્સના આ મેગા ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચ ઓપરેશનના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch