Thu,09 May 2024,2:57 am

લોકડાઉન વચ્ચે મલાઈકા અરોરા ફોટોમાં થઇ કલીક

  • લોકડાઉન વચ્ચે મલાઈકા અરોરા ફોટોમાં થઇ કલીક


બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરામાં એવી જ એક સુંદરતા છે, જેની સિઝલિંગ તસવીરોની આતુરતા માત્ર ચાહકો જ નહીં, ફેશન વિવેચકો પણ રાહ જોઇ રહ્યાં હોય છે. મલાઇકા મુંબઈના બાંદ્રામાં એક ક્લિનિકની બહાર ફોટોમાં કલીક થઇ હતી.
  • લોકડાઉન વચ્ચે મલાઈકા અરોરા ફોટોમાં થઇ કલીક