Tue,08 October 2024,7:21 am

બાલા સાહેબ ઠાકરેની બાયોપિક ‘ઠાકરે’નું ટ્રેલર રિલિઝ, નવાઝુદ્દીનનો દમદાર લૂક

  • 2018-12-26 17:51:11
  • /
  • Video

નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટાર બાલ ઠાકરેની બાયોપિકનો ફર્સ્ટ લૂક રિલિઝ થઇ ગયો છે, ઉર્દુ લેખક મંટોની બાયોપિક કર્યા બાદ હવે નવાઝુદ્દીન સિદ્દીકી આ બાયોપિકમાં જોવા મળ્યો છે,નવાઝુદ્દીન શિવસેનના સ્થાપક બાલ ઠાકરેની ભૂમિકા નિભાવશે. જો કે તાજતરમાં જ એવા અહેવાલ પણ હતાં કે નવાઝુદ્દીનની વિવાદિત છબિને કારણે તેને આ ફિલ્મમાંથી બહાર કરાયા છે.પરંતુ આ ફિલ્મમાં નવાઝુદ્દીને શાનદાર ગેટઅપ આપવામાં આવ્યો છે,અને તે બાલા સાહેબ જેવો જ લાગી રહ્યો છે.