અમરેલીમાં રાત્રે ઊંઘી રહેલી બાળકીને સિંહણે ફાડી ખાધી
સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો
અમરેલીઃ બગસરામાં મોડી રાત્રે ઊંઘી રહેલી માસૂમ બાળકીને સિંહણ ઢસડીને લઇ ગઇ હતી અને તેને ફાડી ખાધી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના અંગે વનવિભાગ અને ગ્રામજનોને જાણ થતા આખી રાત શોધખોળ હાથ ધરી હતી. બાળકી મળી ન હતી.પરંતુ સવારના સમયે બાળકીના અંગો મળી આવ્યાં હતાં. બાળકીના મોતથી પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.
બગસરાના હાલરિયા ગામની એક વાડીમાં પરિવાર સૂતો હતો
સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે રાડારાડ કરી મૂકી હતી
બગસરાના હાલરિયા ગામની એક વાડીમાં પરિવાર સૂતો હતો. આ દરમિયાન ત્યાં સિંહણ આવી પહોંચી હતી અને બાળકીને ઉઠાવીને લઇ ગઈ હતી. સિંહણ બાળકીને ઉપાડી જતાં પરિવારે રાડારાડ કરી મૂકી હતી, જેથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકોએ સિંહણની પાછળ બાળકીને છોડાવવા માટે દોડાદોડ કરી મુકી હતી. પરંતુ તે બાળકીને લઇને ભાગી ગઇ હતી.આ બનાવ અંગે વનવિભાગને જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ઘાયલ અવસ્થામાં બાળકીનો મૃતદહે જ પરિવારને મળ્યો હતો. બાળકીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45
વધુ એક હાર્ટએટેક, ભાવનગરમાં કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના હેડનું મોત- Gujarat Post | 2023-09-24 12:04:24
વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો | 2023-09-23 15:53:55
ખેતીપાકને થયેલા નુકસાનને લઈ વડોદરા, ભરૂચ, નર્મદા માટે રાહત પેકેજની જાહેરાત- Gujarat Post | 2023-09-23 12:37:17
ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, ઉંમર હતી માત્ર 24 વર્ષ | 2023-09-22 08:43:01