(ફોટોઃ સૌ.એએનઆઇ)
રાયપુરઃ ફરી એક વખત નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, છત્તીસગઢમાં સુકમા-બિજાપુર જિલ્લાના ટેકલગુડેમ ગામમાં સીઆરપીએફના કેમ્પ પર મોટો હુમલો થયો છે, જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે અને 14 જવાનો ઘાયલ થયા છે. હુમલાની જાણ થતા જ અન્ય ફોર્સ મદદ માટે અહીં પહોંચી રહી છે.
નક્સલીઓ જંગલમાં ફરાર થઇ ગયા
જવાનોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
કેમ્પ પર હુમલા બાદ નક્સલીઓ ફરાર થઇ ગયા છે, સેનાના જવાનોએ સ્થિતીને જોતા અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે. CRPF ના ઘાયલ થયેલા કોબરા જવાનોને રાયપુરની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી દેવામાં આવ્યાં છે.
ફરાર નક્સલીઓની જંગલમાં શોધખોળ થઇ રહી છે, આ હુમલાને કારણે અફડા તફડી મચી ગઇ હતી અને નક્સલીઓને જવાબ આપી રહેલા ત્રણ જવાનો શહીદ થયા છે, ફાયરિંગને કારણે આસપાસ રહેતા લોકોમાં પણ ડરનો માહોલ દેખાયો હતો, હાલમાં જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હુમલાખોરોની શોધખોળ થઇ રહી છે.
#UPDATE | Three jawans succumbed to their injuries and 14 remain injured following the exchange of fire with naxals near Jonaguda & Aliguda at Bijapur- Sukma Border. #Chhattisgarh pic.twitter.com/3VWZA84I6w
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 30, 2024
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકો જીવતા બળીને ખાખ થયા | 2024-05-18 08:42:54
ભૂસ્તર અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને પહોંચાડવામાં આવતી હતી માહિતી, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-05-17 09:34:08
સ્કૂલની ગટરમાંથી મળી વિદ્યાર્થીની લાશ, વિફરેલા વાલીઓએ કરી તોડફોડ- Gujarat Post News | 2024-05-17 09:28:37
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54