મુંબઇઃ ભારતે ન્યૂઝિલેન્ડને 70 રને હરાવીને વર્લ્ડકપની ફાઇલનમાં એન્ટ્રી મેળવી લીધી છે, 398 ના ટાર્ગેટ સામે ન્યૂઝિલેન્ડ 327 રને ઓલ આઉટ થઇ ગયું હતુ, મોહમંદ શમીએ 7 વિકેટ લઇને ભારતની જીત મજબૂત કરી દીધી હતી. ભારતીય ટીમમાં વિરાટ કોહલીના 117 અને અય્યરના 104 રને મોટું ટાર્ગેટ ઉભું કરી દીધું હતુ.
પહેલા બેટિંગ કરીને ભારતે 50 ઓવરમાં 4 વિકેટમાં 397 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સામે ફાઇલમાં ટકરાશે, આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે સેમી ફાઇલનની મેચ રમાવાની છે, જે ટીમ જીતશે તે ભારત સાથે ટકરાશે.
ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલે 134 રન ફટકાર્યાં હતા, કેપ્ટન વિલિયમ્સે 69 રન બનાવ્યાં હતા, જો કે શમીએ 7 વિકેટ લઇને આખી બાજી પલટી નાખી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
We are #TeamIndia
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29