રાજકોટઃ એસઆરપી જવાને પોતાની સર્વિસ બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પ્રવીણ ચૌહાણ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી હતા અને તેઓ PGVCL માં બંદોબસ્ત માટે રાજકોટમાં હતા, તે દરમિયાન તેમને વહેલી સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં PGVCLના બંદોબસ્તમાં હતી ડ્યૂટી
વહેલી સવારે કરી લીધી આત્મહત્યા
પોલીસે પંચમહાલમાં રહેતા તેમના પરિવારજનોને આ બનાવની જાણ કરી છે, તેમની પાસેથી કોઇ સ્યૂસાઇડ નોટ નથી મળી, તેમના મોબાઇલને આધારે અને આસપાસના મિત્રોની પૂછપરછ કરીને પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
રાજકોટના આર્યનગરમાં છેડતીની આશંકાએ ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારીને બે સગા ભાઇઓની કરાઇ હત્યા | 2025-02-12 12:54:42
ગુજરાતમાં 16 જગ્યાઓએ આઇટીના દરોડા, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ફફડાટ | 2025-02-07 13:55:26
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ ગુમાવ્યો જીવ | 2025-02-01 17:49:24
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46