Sat,18 May 2024,9:14 am
Print
header

કેબિનેટની બેઠક શરૂ, બજેટને અપાશે મંજૂરી- Gujarat Post

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. આ વખતે નાણામંત્રી ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ કરશે. મોરારજી દેસાઈ પછી સીતારમણ બીજા નાણાંમંત્રી છે જેમને છ વખત બજેટ રજૂ કરવાની તક મળી છે.

કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. કેબિનેટની બેઠકમાં જ વચગાળાનું બજેટ મંજૂર કરવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી પણ હાજર છે. બજેટની નકલો સંસદ ભવન પહોંચી ગઈ છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે 'સંપૂર્ણ બજેટ ચૂંટણી પછી જૂન અથવા જુલાઈમાં લાવવામાં આવશે. આવી સ્થિતિમાં આ બજેટમાં વધુ જોગવાઈઓ નહીં હોય. અર્થવ્યવસ્થા ખૂબ સારી સ્થિતિમાં છે અને 7.3 ટકાની ઝડપે વૃદ્ધિ કરી શકે છે. અગાઉના વર્ષોમાં સરકારે જે કંઈ કર્યું છે તેને આગળ લઈ જઈ શકાય છે. બજેટમાં મહિલાઓ માટે કંઈક હોઈ શકે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch