(ફોટો સૌ.ANI)
આસામઃ ફરી એક વખત અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, આ વખતે પોલીસે 1 લાખ જેટલી ડ્રગ્સની કેપ્સ્યૂલ ઝડપી લીધી છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 30 કરોડ રૂપિયા જેટલી થાય છે. અહીંના એસપી પાર્થ પ્રતિમ દાસે જણાવ્યું કે રાતાબારી પોલીસ સ્ટેશન હેઠળના ગંધરાજબારી વિસ્તારમાં ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન ચાલી રહ્યું હતુ, ત્યારે એક વાહનમાં ગુપ્ત ચેમ્બરમાંથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મિઝોરમના ચંફઈમાંથી આ દવાઓની દાણચોરી કરતા બે દાણચોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરીને પોલીસની કામગીરીની બિરદાવી છે.
હાલમાં બંને આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવીને કોને આપવાનો હતો.તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે, નોંધનિય છે કે અહીંથી પહેલા પણ આવી જ રીતે ડ્રગ્સની કેપ્સ્યૂલ ઝડપી લેવામાં આવી હતી અને હવે ફરીથી કરોડો રૂપિયાનો મોટો જથ્થો ઝડપાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
પહેલગાવ કરતા ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પંજાબ બોર્ડર પાસેથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સહિતનો જથ્થો જપ્ત | 2025-04-25 19:01:12
આતંકવાદી આદિલ શેખનું ઘર તોડી પડાયું, આસિફ શેખરના ઘરમાં બ્લાસ્ટ, બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોચનો કમાન્ડર અલ્તાફ લાલી ઠાર | 2025-04-25 15:38:43
નફ્ફટ પાકિસ્તાન...LOC પર રાતભર ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ- Gujarat Post | 2025-04-25 11:51:56