સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોઓલ બ્લેક લુકમાં અનન્યા પાંડે લાગી રહી છે હોટ
1 / 6

2 / 6

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ:બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
3 / 6

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક:બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
4 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી:સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ શેટ્ટી ચણિયાચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે. તેનો જન્મ મેંગ્લોરના પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે. કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.(તસવીર: Gujarat Post)
6 / 6

ગ્રીન સાડીમાં ઈશિતા રાજ લાગી રહી છે ગોર્જિયસ:ફિલ્મ પ્યાર કા પંચનામાની અભિનેત્રી ઈશિતા રાજ ગ્રીન સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાના કામની ખૂબ પ્રશંસા થઈ હતી. જેથી તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે.(તસવીર: Gujarat Post)
