ગુજરાત પોસ્ટને આપનો વિશ્વાસ અને સચોટ માહિતી પ્રાથમિકતા છે. સમાચાર અંગેનો અભિપ્રાય, સુધારો કે ફરિયાદ સીધી સંપાદકીય ટીમ અને તકરાર નિવારણ અધિકારી સુધી પહોંચાડો.
ડિજિટલ મીડિયા આચારસંહિતા નિયમો, 2021 હેઠળ વાચકોના હક્કો અને સચોટ પત્રકારત્વ માટે સત્તાવાર નિવારણ વ્યવસ્થા.
સ્વીકૃતિ (24 કલાક): ફરિયાદ મળ્યાના 24 કલાકમાં ઇમેઇલ દ્વારા સ્વીકૃતિ પહોંચ અને સંદર્ભ નંબર મોકલાય છે.
તપાસ & ચકાસણી: સંબંધિત પત્રકાર અને સંપાદકીય ટીમ સાથે તથ્યોની પુષ્ટિ કરવામાં આવે છે.
નિર્ણય (15 દિવસ): 15 દિવસની અંદર સુધારો (Correction) અથવા લેખિત ખુલાસો અપાય છે.
હેડ ઓફિસ સરનામું, સંપાદકીય અને બ્યુરો ડેસ્ક
આપનો અભિપ્રાય અને મૂલ્યવાન સૂચનો સંપાદકીય ટીમ સુધી પહોંચશે.