સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોવ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક
1 / 4

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક:બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
2 / 4

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
3 / 4

મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યાં:બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ તસવીરોમાં તેને ખુલ્લા વાળ અને કિલર પોઝ આપ્યો છે. મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા.(તસવીર: Gujarat Post)
4 / 4

યામી ગૌતમ એરપોર્ટ પર થઈ સ્પોર્ટ, એક્ટ્રેસનો નવો લૂક જોવા મળ્યો:બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલમાં તેની આગામી ફિલ્મ હકને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં યામીએ તેની સાદગીથી ચાહકોના દિલ જીતી લીધા છે. યામી એરપોર્ટ પર સૂટમાં જોવા મળી હતી. તેણે પેસ્ટલ બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો, સાથે વ્હાઈટ દુપટ્ટો કેરી કર્યો હતો.(તસવીર: Gujarat Post)
