સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 2 તસવીરોગળામાં અજગર સાથે પ્રિયંકા ચોપરાએ આપ્યો પોઝ
1 / 2

ગળામાં અજગર સાથે પ્રિયંકા ચોપરાએ આપ્યો પોઝ:બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. ફોટોમાં તેને ગળામાં એક મોટો અજગર પહેરેલો છે. પ્રિયંકા ચોપરાએ ફ્લોરિડાથી આ ફોટા શેર કર્યા છે, જ્યાં તે નિક જોનાસ સાથે છે. તેને ડીપ-નેક ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. તેના ગળામાં ગળાના હારની જેમ લપેટાયેલો મોટો અજગર પહેરેલી અને કેમેરા સામે હસતી જોવા મળે છે.(તસવીર: Gujarat Post)
2 / 2

મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યાં:બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ તસવીરોમાં તેને ખુલ્લા વાળ અને કિલર પોઝ આપ્યો છે. મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા.(તસવીર: Gujarat Post)
