સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોપલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક
1 / 6

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક:પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.(તસવીર: Gujarat Post)
2 / 6

રકુલ પ્રીતનો સ્ટાઇલિશ આઉટફીટમાં ગ્લેમરસ લુક:રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.(તસવીર: Gujarat Post)
3 / 6

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ:ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.(તસવીર: Gujarat Post)
4 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

6 / 6

મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યાં:ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યા છે.(તસવીર: Gujarat Post)
