સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 5 તસવીરોરેડ બિકીનીમાં લોપા મુદ્રાએ આપ્યાં કિલર પોઝ
1 / 5

રેડ બિકીનીમાં લોપા મુદ્રાએ આપ્યાં કિલર પોઝ:પૂર્વ બિગ બોસ સ્પર્ધક, મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે. અભિનેત્રીની રેડ બિકીનીમાં હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અભિનેત્રી લોપામુદ્રા રાઉત ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.(તસવીર: Gujarat Post)
2 / 5

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ:જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.(તસવીર: Gujarat Post)
3 / 5

મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યાં:બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા જે Netflixની વેબ સિરીઝ કઠલ (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. તો સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ તસવીરોમાં તેને ખુલ્લા વાળ અને કિલર પોઝ આપ્યો છે. મેઘા શુક્લાએ વ્હાઈટ આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા.(તસવીર: Gujarat Post)
4 / 5

મેઘા શુક્લાનો આકર્ષક લુક, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ:બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ કઠલથી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. મેઘા શુક્લાએ બોલ્ડ પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખુલ્લા વાળ અને કિલર પોઝ સાથેની આ તસવીરો પર ચાહકો હાર્ટ અને ફાયરના ઇમોજી સાથે જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.(તસવીર: Gujarat Post)
5 / 5

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીનો ગ્લેમરસ લુક:શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલકે થોડા સમય પહેલા ગુલાબી આઉટફીટમાં તેનો ટ્રેડિશનલ લુક શેર કર્યો હતો. આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણુ�� ધ્યાન ખેંચી રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેનું ગીત બિજલી-બિજલી ઘણું લોકપ્રિય થયું હતું.(તસવીર: Gujarat Post)
