સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોસ્વીડનના સ્ટોકહોમમાં હાઇ જ્વેલરી ઇવેન્ટમાં લાલ ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી દીપિકા
1 / 6

સ્વીડનના સ્ટોકહોમમાં હાઇ જ્વેલરી ઇવેન્ટમાં લાલ ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી દીપિકા:દીપિકા તાજેતરમાં સ્વીડનના સ્ટોકહોમમાં EN EQUILIBRE કાર્ટિયર હાઇ જ્વેલરી ઇવેન્ટમાં એક વિશાળ લાલ ઓફ-શોલ્ડર ગાઉનમાં પહોંચી હતી, દીપિકાએ આ ઇવેન્ટમાં બોલ્ડ ટ્વિસ્ટ સાથે જૂના હોલીવુડ ગ્લેમરને પસંદ કર્યું.જે સ્લિક્ડ-બેક હેરસ્ટાઇલ અને શો-સ્ટોપિંગ ડાયમંડ અને નીલમ ગળાનો હાર પહેર્યો હતો.(તસવીર: Gujarat Post)
2 / 6

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ:બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
3 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
4 / 6

5 / 6

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક:પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.(તસવીર: Gujarat Post)
6 / 6

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે:હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.(તસવીર: Gujarat Post)
