સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોગોવામાં સાઈકલની સવારી કરતી જોવા મળી કેટ શર્મા
1 / 4

ગોવામાં સાઈકલની સવારી કરતી જોવા મળી કેટ શર્મા:બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને મોહક કરે છે. કેટ શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે. કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટ શર્મા હાલમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. જ્યાંથી તેમણે કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.(તસવીર: Gujarat Post)
2 / 4

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ:ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.(તસવીર: Gujarat Post)
3 / 4

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ:જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.(તસવીર: Gujarat Post)
4 / 4

ટીવી ક્વીન નિયા શર્માએ પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા:ટીવી ક્વીન નિયા શર્માએ પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દીધા છે. હવે ફરી એકવાર અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈ પણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે.(તસવીર: Gujarat Post)
