સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોન્યાસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં
1 / 6

ન્યાસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં:અજય દેવગનની લાડલી દીકરી ન્યાસાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લહેંગામાં ન્યાસા ખૂબસૂરત લાગી રહી છે. અજય દેવગનની પુત્રી ન્યાસા છેલ્લા કેટલાક દિવસોથી તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને સમાચારોમાં છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં ન્યાસાનો ખૂબ જ મોહક અવતાર જોવા મળ્યો છે.(તસવીર: Gujarat Post)
2 / 6

રકુલ પ્રીતનો સ્ટાઇલિશ આઉટફીટમાં ગ્લેમરસ લુક:રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.(તસવીર: Gujarat Post)
3 / 6

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ:ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.(તસવીર: Gujarat Post)
4 / 6

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક:બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)

