સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોસપના ચૌધરીએ તીજ પર શણગાર્યો લીલો તાજ, ચુનરી- બિંદીમાં દેખાડી બોલ્ડ સ્ટાઇલ
1 / 6

સપના ચૌધરીએ તીજ પર શણગાર્યો લીલો તાજ, ચુનરી- બિંદીમાં દેખાડી બોલ્ડ સ્ટાઇલ:દેશભરમાં પરિણીત મહિલાઓ હરિયાળી તીજ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહી છે. જેમાં, દરેક વ્યક્તિ પોતાના જીવનસાથી માટે 16 શ્રૃંગાર અને પૂજા કરતી જોવા મળે છે. આ ખાસ પ્રસંગે હરિયાણવી નૃત્યાંગના સપના ચૌધરીએ પણ લીલો લહેંગો અને માથા પર દુપટ્ટો પહેરેલી તસવીરો શેર કરી હતી. આ ખાસ પ્રસંગે સપના ચૌધરી હાથમાં મહેંદી અને વાળમાં મોતી લગાવેલી જોવા મળી હતી.(તસવીર: Gujarat Post)
2 / 6

રકુલ પ્રીતનો સ્ટાઇલિશ આઉટફીટમાં ગ્લેમરસ લુક:રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.(તસવીર: Gujarat Post)
3 / 6

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ:બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
4 / 6

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક:બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક:ટીવી અભિનેત્રી ઈશા સિંહ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. તેને ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે પોતાના કેટલાક મનમોહક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશા તેના વાળ વિખરાયેલા હોવા છતાં ખૂબ જ સુંદર લાગે છે. 2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ઇશા ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં જોવા મળી છે.(તસવીર: Gujarat Post)
6 / 6

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક:પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.(તસવીર: Gujarat Post)
