સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરોઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક
1 / 4

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક:ટીવી અભિનેત્રી ઈશા સિંહ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. તેને ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે પોતાના કેટલાક મનમોહક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશા તેના વાળ વિખરાયેલા હોવા છતાં ખૂબ જ સુંદર લાગે છે. 2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ઇશા ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં જોવા મળી છે.(તસવીર: Gujarat Post)
2 / 4

નુસરત ભરૂચાનો હોટ અંદાજ, જુઓ તસવીરો:પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી અને છોરી જેવી ફિલ્મોથી દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બોડીકોન ડ્રેસમાં નુસરતે અલગ -અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રી આ લૂક ખૂબ જ સુંદર લાગી રહી છે. નુસરત તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.(તસવીર: Gujarat Post)
3 / 4

બ્લેક મીની ડ્રેસમાં રવિના ટંડનનો સ્ટાઇલિશ લૂક:અભિનેત્રી રવિના ટંડન તાજેતરમાં બાંદ્રામાં જોવા મળી હતી. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે મીની ડ્રેસમાં કેઝ્યુઅલ દેખાઇ હતી. પેપ્સે તેને કેમેરામાં કેદ કરી હતી. તેને કાળા રંગનો મીની ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે મેચિંગ ગોગલ્સ પણ પહેર્યા હતા.(તસવીર: Gujarat Post)
4 / 4

બ્લેક ડ્રેસમાં ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્માનો બોલ્ડ લુક:ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા અભિનયની સાથે શિવાંગી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેને વર્ષ 2013 માં આવેલા નચ બલિયેની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેને પોતાની ઓળખ બનાવી હતી.તેને હમારી સિસ્ટર દીદી હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ, ટીવી બીવી ઔર મેં અને છોટી સરદારની જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.(તસવીર: Gujarat Post)
