સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોએક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ
1 / 6

એક્ટ્રેસ રુહી સિંહનો બિકીનીમાં જોવા મળ્યો હોટ અંદાજ:ભોજપુરી અને બોલિવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીએ બોલ્ડ બિકિની લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. નવા ફોટોશૂટમાં રુહી ખૂબ જ હોટ લાગી રહી છે. રુહી મિસ ઈન્ડિયા પણ રહી ચુકી છે, તેણે તેના મનમોહક પ્રદર્શનથી તેના ચાહકોને દિવાના બનાવ્યા છે.(તસવીર: Gujarat Post)
2 / 6

અવનીત કૌરના ગ્લેમરસ ફોટો વાયરલ:ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું નામ બનાવનાર 24 વર્ષીય અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌરના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.(તસવીર: Gujarat Post)
3 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
4 / 6

મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યાં:ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે. ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાની ગ્લેમરસ અદા જોઇ ફેન્સ દિવાના બન્યા છે.(તસવીર: Gujarat Post)
5 / 6

ઇશા સિંહનો ડીપનેક ડ્રેસમાં હોટ લુક:ટીવી અભિનેત્રી ઈશા સિંહ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. તેને ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે પોતાના કેટલાક મનમોહક ફોટા શેર કર્યા છે. અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઈશા તેના વાળ વિખરાયેલા હોવા છતાં ખૂબ જ સુંદર લાગે છે. 2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ઇશા ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં જોવા મળી છે.(તસવીર: Gujarat Post)
6 / 6

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ:જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.(તસવીર: Gujarat Post)
