સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 3 તસવીરોઓસ્ટ્રેલિયામાંવેકેશન એન્જોય કરી રહી છે સચિન તેંડુલકરની પુત્રી સારા
1 / 3

ઓસ્ટ્રેલિયામાંવેકેશન એન્જોય કરી રહી છે સચિન તેંડુલકરની પુત્રી સારા:ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા તેંડુલકર ખુબ જ સુંદર લાગી રહી છે. તે વિદેશમાં પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તેની આ તસવીરો ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે.(તસવીર: Gujarat Post)
2 / 3

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક:પલક તિવારી હંમેશા પોતાના ફેશનેબલ આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તે હંમેશા પોતાના સ્ટાઇલિશ આઉટફિટ્સ અને ફેશન સેન્સથી પોતાના ચાહકોને પ્રભાવિત કરે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.(તસવીર: Gujarat Post)
3 / 3

જાહ્નવી કપૂરે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરતા આપ્યાં ગ્લેમરસ પોઝ:જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ જાહ્નવી તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રી સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે.(તસવીર: Gujarat Post)
