સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 6 તસવીરોNetflix ની વેબ સીરીઝ Kathal ફેમ અભિનેત્રી મેઘા શુક્લાએની લેટેસ્ટ તસવીરો Instagram પર કરી શેર
1 / 6

Netflix ની વેબ સીરીઝ Kathal ફેમ અભિનેત્રી મેઘા શુક્લાએની લેટેસ્ટ તસવીરો Instagram પર કરી શેર:Netflix ની વેબ સીરીઝ Kathal ફેમ અભિનેત્રી મેઘા શુક્લા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.તેને તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રી મેઘા શુક્લાની આ તસવીરોમાં હોટ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
2 / 6

રકુલ પ્રીતનો સ્ટાઇલિશ આઉટફીટમાં ગ્લેમરસ લુક:રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તે ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે, અભિનેત્રી તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેનો આ સ્ટાઇલિશ લુક તેના ચાહકોને દિવાના બનાવી દે છે.(તસવીર: Gujarat Post)
3 / 6

સની લિયોની ગાઉનમાં લાગી રહી છે હોટ:બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીરો શેર કરી છે. તેને ડિઝાઈનર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ ગ્લોઇંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે લોકપ્રિય છે.(તસવીર: Gujarat Post)
4 / 6

વ્હાઈટ બ્રાઇડલ લહેંગામાં અભિેનેત્રી અનન્યા પાંડેનો હોટ લુક:બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તેની અદભુત સ્ટાઇલ માટે જાણીતી છે. તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર તેના આ બ્રાઈડલ લૂકના વખાણ કરી રહ્યા છે. મોતીથી જડિત વ્હાઈટ લહેંગામાં અનન્યા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી હતી. તે સ્ટાઇલિશ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
5 / 6

વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં નરગીસ ફખરી લાગી રહી છે ગોર્જિયસ:રોકસ્ટાર ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાના ગ્લેમરસ લૂકના ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. તે વ્હાઈટ ઓફ શોલ્ડર આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે.(તસવીર: Gujarat Post)
6 / 6

ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી:સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ શેટ્ટી ચણિયાચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે. તેનો જન્મ મેંગ્લોરના પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે. કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.(તસવીર: Gujarat Post)
