રાજનીતિ · અમદાવાદ
આ રહી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ, રાજનાથ, અમિત શાહ, નડ્ડા, સી.આર.પાટીલ સહિત આટલા મંત્રીઓએ લીધા શપથ
30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો, 36 રાજ્યમંત્રીઓ સહિત 71 મંત્રીઓએ લીધા શપથ 27 ઓબીસી અને 10 એસસી સમૂદાયના સાંસદોએ લીધા શપથ ગુજરાતમાંથી નવા ચહેરાઓમાં સી.આર.પાટીલ અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા
♦એક નજરમાં
- •નરેન્દ્ર મોદી- વડાપ્રધાન
- •રાજનાથ સિંહ
- •નીતિન ગડકરી
- •જે.પી.નડ્ડા
- •શિવરાજ સિંહ ચૌહાણ
- •નિર્મલા સીતારમણ
- •એસ.જયશંકર
- •મનોહરલાલ ખટ્ટર
- •એચ.ડી.કુમારસ્વામી
- •પિયુષ ગોયલ-









