સુરત · અમદાવાદ
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી
સુરતઃ છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટીને કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પોતાની ખાનગી પેઢી બનાવી દીધી છે, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ પણ આ બેફામ બાબુઓનું કંઇ ઉખાડી શક્યા નથી
♦એક નજરમાં
- •SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી
- •સુરતઃ છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટીને કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પોતાની ખાનગી પેઢી બનાવી દીધી છે, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ પણ આ બેફામ બાબુઓનું કંઇ ઉખાડી શક્યા નથી









