ગુજરાત · અમદાવાદ
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો
એક વિદ્યાર્થિની સાથે જન્મ દિવસે જ દુષ્કર્મ આચર્યું
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકે કોઈ પણ પ્રકારની ઢીલ મૂક્યાં વગર કડક પગલાં લેવા આદેશ આપ્યાં
♦એક નજરમાં
- •અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો
- •એક વિદ્યાર્થિની સાથે જન્મ દિવસે જ દુષ્કર્મ આચર્યું અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકે કોઈ પણ પ્રકારની ઢીલ મૂક્યાં વગર કડક પગલાં લેવા આદેશ આપ્યાં









