Sat,17 October 2026,4:41 am
Print
header

સુરેન્દ્રનગર અકસ્માત, ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા ત્રણ લોકોનાં મોત

  • Published By
  • 2026-09-26 09:58:31
  • /

અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા 

ભાગવા જતા ટ્રક ક્લીનરનું ઝટકા મશીનને કારણે મોત થઇ ગયું

સુરેન્દ્રનગરઃ વડગામ અને પાનવા ગામ વચ્ચે રોડ પર ઉભા ટ્રક પાછળ એક ઇકો ગાડી ઘૂસી જતા ત્રણ લોકોના મોત થયા છે. ઇકો ગાડીમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

જ્યારે ટ્રકનો ક્લીનર અકસ્માત બાદ ખેતરમાં ભાગવા જતાં ઝટકા મશીનના કરંટથી ઢળી પડ્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો અને પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે. હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch