નવી દિલ્હીઃ રેલવેમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડે આઈસોલેટેડ કેટેગરી હેઠળ કુલ 312 ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતીમાં જુનિયર ટ્રાન્સલેટર, ચીફ લો આસિસ્ટન્ટ, સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર સહિતના અનેક મહત્વના પદોનો સમાવેશ થાય છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે, રસ ધરાવતા ઉમેદવારો 31 જાન્યુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકે છે.
જગ્યાઓની વિગત
રેલવે ભરતી બોર્ડ દ્વારા આઈસોલેટેડ કેટેગરીમાં કુલ 312 પદો પર ભરતી કરવામાં આવશે, જેની વિગત નીચે મુજબ છે
શૈક્ષણિક લાયકાત
અલગ-અલગ પદો માટે લાયકાત પણ અલગ-અલગ રાખવામાં આવી છે
વય મર્યાદા
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને આકર્ષક પગાર અને કેન્દ્ર સરકારના અન્ય લાભો મળશે. મોટાભાગના પદો માટે માસિક રૂ. 35,400 પગાર મળશે. ચીફ લો આસિસ્ટન્ટ જેવા ઉચ્ચ પદો માટે માસિક રૂ. 44,900 સુધીનો પગાર મળશે. ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડું ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું પણ મળવાપાત્ર રહેશે.
અરજી ફી અને રિફંડ
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03